Information | |
---|---|
instance of | (noun) the science of mental life psychology, psychological science |
Meaning | |
---|---|
Gujarati | |
has gloss | guj: માનવીના જીવનના વાસ્તવિક લક્ષ્યને સમજવાની મથામણમાંથી તત્વજ્ઞાનની પ્રથમ ધારા વહી હશે. વેદ હિન્દુઓ માટે એક તત્વજ્ઞાનનૉ અખૂટ ખજાનો માનવામાં આવે છે. ઉપનિષદઅને પુરાણ પણ એજ જ્ઞાનધારાના સંવાહકો છે. આજે ભારતીય અધ્યાત્મ જગતમાં પ્રસ્થાનત્રયીને તત્વજ્ઞાનના આધારસ્તંભ માનવામાં આવે છે. વેદ વ્યાસ ભારતીય તત્વજ્ઞાનના પ્રથમ આચાર્ય છે. તેમના ગ્રંથોના આધારે કોઇ શંકરાચાર્યની જેમ અદ્વૈતમતની સ્થાપના કરે છે. કોઇ રામાનૂજાચાર્યની જે વિશિષ્ટાદ્વૈત મતની સ્થાપના કરે છે .કોઇ વલ્લભાચાર્યની જેમ શુદ્ધાદ્વૈતમતની સ્થાપના કરે છે. કોઇ નિમ્બાર્કાચાર્ય ની જેમ દ્વૈતાદ્વૈતમતની સ્થાપના કરે છે. પરંતુ આ સર્વ આચાર્યો ઉપનિષદ ગીતાઅને બ્રહ્મસુત્રના આધારે પોતાની વાત કહી શકે છે, આ પ્રાચીન આચાર્યો છે. દુનિયાના દરેક દેશના લોકો પાસે પોતાના જીવન પ્રત્યેની એક આગવી દ્રષ્ટી છે. દરેક જીવનને કંઇક અલગ રીતે સમજે છે, ત્યારે સ્વામી વિવેકાનંદ અને સર્વપલ્લી રાધાકૃષ્ણ આ બન્ને તત્વવેત્તાઓ દ્વારા આપેલી તત્વમીંમાસા ખુબ જ મહત્વની સાબિત થઇ રહી છે. વિશ્વ સમક્ષ ભારતીય તત્વ વિજ્ઞાનનું મહત્વ તેઓ રજુ કરી શક્યા છે. |
lexicalization | guj: તત્વજ્ઞાન |
Lexvo © 2008-2024 Gerard de Melo. Contact Legal Information / Imprint